દુબઇમાં ઝુમ્યું ગુજરાત

Date:2018-10-12 12:42:49

Published By:Jay

આખા દેશમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. ત્યારે વિદેશમાં પણ આપણા ગરબા ધૂમ મચાવી રહ્યા છે. દુબઇના દેરા સીટી સેન્ટર મોલમાં દુશ્યન્ત સોની દ્રારા આયોજિત કરવામાં આવેલ ઈન્ડોર્સ ફ્લેશ મોબ ઓન ગરબામાં કોમલ સંગાનીની ટીમે પરફોર્મ કર્યું હતું. આ પરફોર્મને મોટી સંખ્યામાં લોકોએ નિહાળી ગુજરાતી ગરબાનો આનંદ લીધો હતો.પાકિસ્તાની ,ફિલિપાઇન્સ,ઇજિપ્તશીયન જેવી જુદી-જુદી નેશાલિટીના લોકોએ આ પરફોર્મ્સ નિહાળ્યું હતું.પ્રથમ વખત ગુજરાતીઓ સાથે બહોળા પ્રમાણમાં વિદેશી લોકોએ પણ ગુજરાતી ગરબાનું પર્ફોર્મ્સ નિહાળ્યું હતું.

Cricket Score

WhatsApp Registraltion

Close