સલમાને કઈક આવી રીતે સેલીબ્રેટ કર્યો ગર્લફ્રેન્ડ લૂલીયાનો બર્થ ડે

Date:2016-07-25 12:45:10

Published By:Jay

મુંબઈ-સલમાન ખાનની ગર્લફ્રેન્ડ લૂલીયા વંતૂરના જન્મદિવસ ૨૪ જુલાઈએ હતો.સલમાને લૂલીયા માટે સ્પેશલ બર્થ ડે પાર્ટી રાખી હતી.સુત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીમાં સલમાનના પરિવારના કેટલાક સભ્યો અને કેટલાક ખાસ મિત્રો હાજર રહ્યા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close