જીતેન્દ્ર પિલ્લઈના બર્થ-ડેમાં બદલાયેલી જોવા મળી પ્રિતી ઝીંટા

Date:2016-07-25 14:07:17

Published By:Jayesh

એન્ટરટેઈનમેન્ટ જગતના જાણીતા મેગેઝીન ફિલ્મ ફેરના એડિટર જીતેન્દ્ર પિલ્લાઈનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.આ બર્થ-ડે બેશમાં ફિલ્મ જગતના જાણીતા બધા સ્ટાર્સ સામેલ થયા હતા.પરંતુ આ પાર્ટીમાં બોલિવુડ અભિનેત્રી પ્રિતી ઝીંટા બદલાયેલા અંદાજમાં જોવા મળી હતી.પ્રિતી થોડાક સમય પહેલાં જેન ગુડઈનફ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી.જીતેન્જ્ર પિલ્લઈના બર્થ-ડે સેલિબ્રેશનમાં તે અલગ લુકમાં જોવા મળી હતી.આ પાર્ટીમાં પ્રિતી યલો કલરના ડ્રેસમાં અત્યંત ખૂબસૂરત લાગી રહી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close