ઉર્વશીએ કેમેરા સામે સિઝલીંગ હોટ અદા બતાવી

Date:2016-07-25 14:59:37

Published By:Jayesh

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક્ઝીબીટ મેગેઝીનનું ફોટોશૂટ કરાવ્યું છે.બધા ફોટોસમાં ઉર્વશી અત્યંત ગોર્જીયસ લાગી રહી છે.તેની પહેલાં પણ તે અનેક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવી ચૂકી છે.હાલમાં તેની ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જોવા મળી છે.તે આ ફિલ્મમાં ભૂતના પાત્રમાં જોવા મળી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close