જરીનને મળવા સ્ટેજ પર ચઢેલા ફેન્સે કરી ધમાલ,બાઉન્સરે માર્યો માર

Date:2016-07-25 14:57:53

Published By:Jay

મુંબઈ-બોલીવૂડ એક્ટ્રેસ જરીન ખાને રવિવારે એક મેગા સ્ટાર શોમાં ભાગ લેવા ઝારખંડના જમશેદપુર પહોચી હતી.પરંતુ, ૨ કલાકની રાહ જોવડાવ્યા છતાં જરીનના આવી તો લોકોને પેશન્સ ખતમ થઇ ગયા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close