ગુજરાતી ડિરેક્ટરની પ્રાર્થનાસભામાં ભાવુક થયો શાહરૂખ ખાન, તસવીરો

Date:2017-10-11 14:37:47

Published By:Jay

મુંબઈઃ'જાને ભી દો યારો'ના ડિરેક્ટર કુંદન શાહની પ્રેયર મીટ મુંબઈમાં સેન્ટાક્રૂઝ વેસ્ટ સ્થિત શ્રીમંડલમાં પ્રેયર મીટ રાખવામાં આવી હતી, જેમાં શાહરૂખ ખાન પોતાની મેનેજર પૂજા સાથે આવ્યો હતો. પ્રેયરમીટમાં શાહરૂખ ભાવુક થઈ ગયો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close