બ્લેક સ્વીમસૂટમાં શ્રીની દીકરી લાગી Stunning, ફ્રેન્ડ્સ સાથે કરી મસ્તી-ધમાલ

Date:2017-10-12 10:18:00

Published By:Jay

મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી ખુશી કપૂર તાજેતરમાં જ બ્લેક બિકીનીમાં જોવા મળી હતી. ખુશી પોતાના ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી. ખુશી બ્લેક સ્વિમસૂટમાં ઘણી જ સેક્સી લાગતી હતી. ખુશી સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના ફોટો પણ શૅર કરતી રહે છે. આ ફોટોઝમાં ક્યારેક તે પાર્ટી એન્જોય કરતી જોવા મળે છે તો ક્યારેક ગ્લેમરસ અવતારમાં પોઝ આપતી જોવા મળે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close