આ ‘બિગ બોસ’ સ્પર્ધકે બિકિનીથી લઈને બેડરૂમ સુધીની તસ્વીરો થઇ વાઈરલ

Date:2017-10-12 10:32:32

Published By:Jay

મુંબઈ: ‘બિગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતે તેની કેટલીક તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. આ પહેલી વખત નથી જ્યારે સોનાલીએ પોતાની હોટ અને બોલ્ડ તસવીરો સોશલ મીડિયા પર શેર કરી હોય. જણાવી દઈએ કે, અભિનેત્રી સોનાલી પ્રખ્યાત ટીવી શો બિગ બોસ સીજન 8માં પણ ભાગ લઈ ચુકી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close