બિચ પર બિકિની પહેરી મલાઈકાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ

Date:2017-10-12 10:39:20

Published By:Jay

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરોએ હાલમાં એક મગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મલાઈકા બિકિની પહેરી ખૂબજ હોટ નજર આવી રહી છે. મલાઈકાએ આ ફોટોશૂટ દરિયા કિનારે કરાવ્યું છે.

Cricket Score

WhatsApp Registraltion

Close