જાણીતી Tv Actressએ ભાઈના લગ્નમાં કરી ધમાલ મસ્તી, Wedding Album

Date:2017-10-12 14:22:20

Published By:Jay

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ શરગુન મહેતાના ભાઈ પુલકિત મહેતા તથા ચારુ સચદેવાના પાંચ ઓક્ટોબરના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ હતાં. પુલકિત મહેતાના લગ્નનું ફંક્શન ત્રણ દિવસ સુધી ગોવામાં ચાલ્યું હતું. રવિ દૂબે તથા શરગુન વચ્ચેનો પ્રેમ દરેક ફંક્શનમાં જોવા મળ્યો હતો. બંનેએ લગ્નને ઘણાં જ એન્જોય કર્યાં હતાં. ટીવી એક્ટર રવિ દૂબેના સાળાના લગ્ન હતાં. ત્રણ દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં અનેક ટીવી સેલેબ્સ આવ્યા હતાં. રિદ્ધિ ડોગરા, આશા નેગી, રિત્વિક ધનંજાની સહિતના ટીવી સેલેબ્સ જોવા મળ્યાં હતાં. શરગુન પોતાના ભાઈના લગ્નના દરેક ફંક્શનમાં અલગ જ લુકમાં જોવા મળી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close