ધવને તોડ્યો વીરુનો રેકોર્ડ,પહેલા દિવસે-પહેલા સેશનમાં સદી ફટકારનારો પ્રથમ ભારતીય

ધવને પોતાની આ ઈનિંગ્સમાં 19 ચોક્કા અને 3 સિક્સ ફટકારી હતી

વાનખેડે સ્ટેડિયમ છોડીને સચિને આ લેજન્ડ સિંગરના ઘરે જોઈ IPL-ફાઈનલ

સચિન પહેલાંથી લતા મંગેશકરના મોટા ફેન રહ્યા છે

વર્લ્ડ ઈલેવન ટીમમાંથી પંડ્યા આઉટ,શમી ઈન

આ મેચમાંથી થનારી કમાણીનો ઉપયોગ વેસ્ટ ઈન્ડિઝમાં ગયા વર્ષે તોફાનમાં નુકશાન થયેલ સ્ટેડિયમના પુર્નનિર્માણમાં કરવામાં આવશે

માર્ક સ્ટોનમેનની જગ્યાએ બીજી ટેસ્ટમાં આ ખેલાડીને લીધો ઈંગ્લેન્ડે

સ્મિથે કહ્યુ કે સ્ટોનમેન હેડિંગ્સેમાં થનારી બીજી ટેસ્ટમેચમાં નહીં રમે

કેપ્ટન ‘કૂલ’નો ત્રીજીવાર IPL ટ્રોફી પર કબજો, ફાઈનલમાં ચેન્નાઈએ બનાવ્યા આટલા રેકોર્ડ્ઝ

આઈપીએલ ફાઈનલમાં રન ચેઝ કરતી વેળાએ સદી ફટકારનાર શેન વોટ્સન પ્રથમ ખેલાડી બની ગયો છે

IPL ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સને મળ્યા 20 કરોડ, જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ

સનરાઇઝર્સ હૈદરાબાદને 12.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા

કોહલીને સ્લિપ ડિસ્કની સમસ્યા, કાઉન્ટી ક્રિકેટમાં નહીં રમે

ઈજા વધશે તો ભારતીય સુકાની કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી શકે છે

ધોનીએ શ્રીકાંતની ઈચ્છા પૂરી કરી, ઓટોગ્રાફવાળુ બેટ આપ્યું

પ્રસાદે હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ એકેડેમી ખાતે શ્રીકાંતને આ બેટ આપ્યું હતું

દુશ્મની ભૂલી એક થયા ભારત-પાક. ક્રિકેટર્સ, જોવા મળ્યો અનોખો નજારો

48મી ઓવરના પાંચમા બોલમાં શુભમ ગિલની શૂઝની દોરી નીકળી ગઇ હતી જેને પાકિસ્તાની ફિલ્ડરે આવીને મદદ કરી હતી

T-20: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ટીમને બનાવી દીધી નંબર-1

ન્યૂઝીલેન્ડ 545 દિવસો સુધી ટી-20 રેન્કિંગમાં નંબર રહ્યું છે

Cricket Score

WhatsApp Registraltion

Close