વિશ્વ વિજ્ઞાન દિવસ પર અમદાવાદની કોલેજોના વિધાર્થીઓએ વૈજ્ઞાનિકોને યાદ કર્

Date:2014-11-11 12:28:32

Published By:

૧૦મિ નવેમ્બર એટલે વિશ્વ વિજ્ઞાન દિવસ..પુરા વિશ્વને વૈજ્ઞાનીકોએ ઘણી બધી શોધ કરીને અલગ અલગ સુખ સુવિધાઓ અને જરૂરિયાત ની વસ્તુઓ પૂરી પડી છે..એક રીતે કહેવા જઈએ તો શૂન્યમાંથી સર્જન કરવાનું કામ વૈજ્ઞાનીકોએ કર્યું છે..ત્યારે વૈજ્ઞાનિકોને ૧૦ નવેમ્બરના રોજયાદ કરવામાં આવે છે..અમદાવાદના વિદ્યાર્થીઓએ પણ આજના દિવસે વૈજ્ઞાનિકોને યાદ કરીને તેમને પુષ્પાંજલિ આપી હતી.. સિવાય અમદાવાદના વિદ્યાર્થીઓએ એક પ્લાન્ટ પણ તૈયાર કર્યો છે..શું છે એક્સ પ્લાન્ટ જાણીએ...

વિજ્ઞાનની આ બધી શોધના લીધે આજે આપણે ઘણી બધી સુવિધાઓ માની શકીએ છીએ..આ સિવાય આ એક્સ પ્લાન્ટ જેવા સંશોધનો પાણી વગર જ જીવતા રહી શકતા હોવાથી પર્યાવરણમાં પણ ખુબજ લાભ દાયક છે..મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..

Cricket Score

WhatsApp Registraltion

Close