જામનગર એલસીબીએ એક શખ્સની પિસ્તોલ સાથે કરી ધરપકડ

Date:2014-11-14 16:57:36

Published By:

જામનગર દરિયાઈ જિલ્લો હોવાથી અહિં પોલીસ સતત પેટ્રોલીંગમાં વ્યસ્ત રહે છે. ત્યારે શહેર એલસીબીની ટીમે બાતમીના આધારે એક શખ્સની પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી. એલસીબીને બાતમી મળતા શહેરના નાગનાથ ગેટ પાસે વોચ ગાઢવી હતી અને શખ્સની તલાશી લેવામાં આવતા પોલીસને એક લાખ રૂપિયાની એક પિસ્તોલ મળી આવી હતી. પોલીસે પિસ્તોલને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close