બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલા

Date:2014-11-25 17:13:30

Published By:

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી..મુલાકાત પછી ડેવિડ કેમરૂને કહ્યુ કે બ્રિટન ભારત સાથે સારા સંબંધો બને તેમની સર્વોેચ્ય પ્રાથમિકતા છે.તેની સાથે તેમણે મોદીને બ્રિટન આવવા માટે આમંત્રણ આપ્યું હતું..નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન પહોંચ્યા પછી આ દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ હતી..આજે જી-૨૦ની શિખર બેઠક યોજાવા જઈ રહી છે જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી પાંચ દિવસના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે..


નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમનો દ્રષ્ટિકોણ પ્રેરણાદાયી છે અને બંને દેશો વચ્ચે સંભવિત ભાગીદારી પણ થશે.,.આ વર્ષે મે મહિનામાં સામાન્ય ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવનાર પહેલાંં કેટલાંક નેતાઓમાં કેમરૂન પણ હતા

Cricket Score

WhatsApp Registraltion

Close