કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પીએમ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો

Date:2014-11-25 17:14:04

Published By:

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શેીદે પીએમ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે મોદી વિદેશી આયોજનોમાં ભીડ એકઠી કરવામાં પોતાની સાથે લોકો લઈ જાય છે..તેના પર પ્રતિક્રિયા આપતાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે આ કોંગ્રેસની અસફળતા અને હતાશાને દર્શાવે છે..પર્યાવરણ મંત્રીએ ખુર્શીદ પર આરોપ લગાવતાં કહ્યુ કે લોકો ભારત જ નહીં વિદેશમાં પણ પીએેમ મોદીને સાંભળવા ઈચ્છે છે..આ સમયે મોદી ઓસ્ટ્રેલિયામાં છે..

Cricket Score

WhatsApp Registraltion

Close