જેડીયુના પૂર્વ નેતા સાબિર અલીએ કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના શ્રેષ્ઠ નેતા

Date:2014-11-25 17:14:12

Published By:

જેડીયુના નેતા સાબિર અલીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા..તેણણે કહ્યુ કે છેેલ્લાં પાંચ મહિનામાં પીએમ મોદીએ સાબિત કરી દીધું છેકે તે દેશના સૌથી શ્રેષ્ઠ પ્રધાનમંત્રી છે..સાબિર અલીએ કહ્યુ કે આવનારા સમયમાં તે દેશનો વિકાસ કરશે..મોદી દેશનેે તે બુલંદી પર લઈ જશે જે લોકો વિચારી શકતા નથી..આની સાથે તેમણે બિહારના પૂર્વ સીએમ નીતીશ કુમાર પર નિઆન સાધતાં કહ્યુ કે બીજેપીનો સત્તા માટે ઉપયોગ કર્યો..જે લાલુ પ્રસાદ સામે બોલતા હતા તેમની સાથે હાથ મિલાવી લીધા હતા..

Cricket Score

WhatsApp Registraltion

Close