ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક છોકરીએ યૌન શોષણ ની એફઆઈઆર કરી

Date:2014-11-25 17:14:22

Published By:

સોશિયલ નેેટવર્કિગનો જેટલો ફાયદો છે તેટલું નુકશાન પણ છે..ત્ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે..જેમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક છોકરીએ યૌન શોષણ કેસમાં એફઆઈઆર કરી છે..તેણે જણાવ્યુ કે આરોપી સાથે તેની મુલાકાત ફેસબુકના માધ્યમથી થઈ હતી..મુઝફ્ફરનગરના એસપીનું આ કેસ વિશે કહેવું છેકે બંને નોઈડામાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા..જેના પછી ઝઘડો થયો હતો..હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે..


પિડીતાએ જણાવ્યુ કે આરોપી તેની કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર છે..અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું..લગ્ન માટે તેણે ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી..

Cricket Score

WhatsApp Registraltion

Close