ભાવનગર શહેરમાં લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો

Date:2014-11-17 14:59:43

Published By:

ભાવનગર શહેરમાં લોસકંવાદ કાર્યક્રમ યોજાયો હતો., આ કાર્યક્રમમાં ઘરવેરા અને ડ્રેનેજના પ્રશ્નો વિશે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો., તો આ વિશેષ કાર્યક્રમમાં કમિશનર, ધારાસભ્યો, તેમજ કોર્પોરેશન વિભાગના તમામ અધિકારીઓએ હાજરી આપી હતી., ઉપસ્થિત લોકોએ ધરવેરા અને ડ્રેનેજના પ્રશ્નોનો મુદ્દો આ કાર્યક્રમમાં ઊઠાવ્યો હતો., જેમાં કુલ ૧૪૦ પ્રશ્નો રજ કરવામાં આવ્યા હતા., અને ૧૩૦ અરજીઓ પણ દાખલ કરાઈ હતી., લોકોએ આક્ષેપ કર્યો હતો કે,, કોર્પોરેશન ઘરવેરાના બીલ મોડા મોકલે છે., જેના કારણે વેરો ભરનારને વધુ બોજો પડે છે.., આ ઉપરાંત અનેક પડતરો પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી., તમામ પ્રશ્નો સાંભળ્યા બાદ મંત્રી રમણલાલ વોરાએ જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો., અને તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા જણાવ્યું હતું..

Cricket Score

WhatsApp Registraltion

Close