ભાવનગર પોલીસે થોડા સમય પહેલા નારી ચોકડી પાસે થયેલી હત્યાના આરોપીની ધરપકડ ક

Date:2014-11-17 15:24:17

Published By:

ભાવનગરની નારી ચોકડી પાસે કરાયેલ હત્યાના મામલે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે., પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી., આરોપીએ વધુ એક -હત્યાના ગુનામાં સંડોવણી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી., 


ઉલ્લેખનીય છેકે,, નારી ચોકડી પાસે આવેલ સદગુરુમાં આવેલી ટ્રાન્સપોર્ટ આફિસમાં કામ કરતા પ્રેમદાસને,,  આરોપીએ લૂંટના ઈરાદે છરીના ઘા ઝીંકીને નાસી છુટ્યો હતો., ઘાયલ થયેલા પ્રેમદાસનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું., જે બાદથી પોલીસે હત્યારાને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા., આખરે આરોપી હવે પોલીસ સકંજામાં છે..

Cricket Score

WhatsApp Registraltion

Close