પીએમ મોદી બાળા સાહેબની બીજી પૂણ્યતીથિમાં ભાગ લેશે

Date:2014-11-17 16:38:51

Published By:

છેલ્લા ઘણાં દિવસોથી શિવસેના અને બીજેપી વચ્ચે તકરાર ચાલી રહી છે. તો વળી આગામી સમયમાં શિવસેના પોતાની રાજકીય તાકાત બતાવવા બાળા સાહેબની બીજી પૂણ્ય તિથિને અવસરમાં બદલવા માટે તૈયારી કરી રહી છે. બાળા સાહેબની પૂણ્યતિથિમાં પીએ નરેન્દ્ર મોદી પણ ભાગ લેવાના છે.  પીએમ મોદીએ જે અંગે ટિ્‌વટ કરી જણાવ્યું કે પૂજ્ય બાળા સાહેબની પૂણ્યતિથિ પર હું એ મહાન વ્યક્તિને સલામ કરૂ છું. જેમણે હમેશા લોકોમાટે ભલાઈના કામ કર્યા છે. પીએ મોદીએ વધુમાં જણાવ્યું કે બાળા સાહેબનુ જીવન હમેશા પ્રેરણાદાયી રહ્‌યું છે જેના કારણે તે લાખો દિલોમાં સ્થાન ધરાવે છે. ઉલ્લેખનીય છે મહારાષ્ટ્રમાં ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના બીજો સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો અને હવે બાળા સાહેબ પર નવી રાજનીતિ શરૂ થાય તો એમા કોઈ નવાઈની વાત નહીં હોય..

Cricket Score

WhatsApp Registraltion

Close