રોડ સેફ્ટી ડ્રાઈવમાં હવે સ્કુલવાન ચાલકો અને વિદ્યાર્થીઓ સામે ટ્રાફીક પોલી

Date:2014-11-19 17:43:50

Published By:

અમદાવાદમાં ૧૦,૦૦૦ જેટલી સ્કૂલ વર્ધી વાન અને રિક્ષામાં અંદાજે ત્રણે' લાખ બાળકો સ્કૂલમાં અવરજવર કરતાં હોય છે. જ્યારે, ટુ વ્હીલર્સ લઈને આવતાં સ્ટુડન્ટસની સંખ્યા ૨૦,૦૦૦ જેવી થવા જાય છે. ધો. ૧૦થી ૧૨માં અભ્યાસ કરતાં સ્ટુડન્ટસને સ્કૂલ, ટ્યૂશનમાં આવવા-જવા માતા-પિતા ટુ વ્હીલર્સ વાપરવા આપે છે. પૈકીના અનેક સ્ટુડન્ટસ લાઈસન્સ વગર વાહનો ચલાવતાં હોય છે.
ઝૂંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ સ્કૂલ વર્ધી વાન અને સ્ટુડન્ટસ ઉપર પસ્તાળ પાડશે. ઉચ્ચ અધિકારીઓએ ટ્રાફિક શાખાને આદેશ કર્યો છે કે, સ્કુલ વર્ધી વાનમાં બાળકોની સલામતી અંગે તપાસણી કરવી. ખાસ કરીને વાહનો સ્કુલમાં નોંધાયેલા છે કે કેમ? તેની ચકાસણી કરવી. રીતે જે બાળકો અંગત વાહન લઈને સ્કૂલે અવર-જવર કરે છે તેમની સામે પણ સઘન ચેકિંગ કરવું. કોઈ સ્ટુડન્ટ પાસે લાઈસન્સ હોય તો તેના માતા-પિતાને બોલાવવા અને જેમની માલિકીનું વાહન હોય તેમને RTOનો મેમો આપવા તાકીદ કરાઈ છે. જો કે, બાળકોની સલામતીના હેતુસર હાથ ધરાનારી ઝૂંબેશમાં સ્ટુડન્ટસનો અભ્યાસ બગડે તે રીતે કાર્યવાહી કરવાની આદેશ જારી કરાયાં છે.રોડ સેફટી ડ્રાઈવની વાત કરીએ તો દંડનો આંકડો એક કરોડને પાર કરી ગયો છે...ટ્રાફિક પોલીસ દ્વારા 1,19,160 ðknLkLku Ëtz fhkuÞku જેની ËtzLke hf{ 64,74,575

થવા જાય છે....અને જો પોલીસ સ્ટેશનની વાત કરીએ તો Ãkku÷eMk MxuþLk îkhk 46,381  ðknLkLku Ëtz fhkuÞku જેની ËtzLke hf{ 26,64,976 થાય છે જો બંને રકમને એકઠી કરીએ તો fw÷ ËtzLke hf{ 1 fhkuzLku Ãkkh fhu Au....જો ગુનાની વાત કરીએ તો...

õÞk ðknLk [k÷fku ËtzkÞk

nuÕ{ux ðøkh – 1,06,289

Mkex çkuÕx ðøkh – 12,209

VuLMke LktçkhÃ÷ux – 4,878

÷kEx ûkrík – 37

hkUøk MkkEz – 22,665

yLÞ – 35

ðknLk zexuELk - 432

અમદાવાદ શહેર પોલીસે ટ્રાફિક જાગૃતિ અભિયાનના ૧૧ દિવસમાં દંડની વસૂલાતમાં કરોડનો આંકડો પાર કરી દીધો છે. વર્ષ ૨૦૧૩માં કુલ ૧૧.૦૯ કરોડ દંડ પેટે વસૂલાયા હતા. જ્યારે, ૨૦૧૪ના નવેમ્બરમાં ઝૂંબેશ શરૂ થઈ તે પહેલાં ૧૨ કરોડ ઉઘરાવી ચૂકેલી પોલીસે ૧૧ દિવસમાં .૭૫ લાખ વાહનચાલકો પાસેથી કરોડ વસૂલ્યા છે. આંકડા પર નજર કરીએ તો સમજવું મુશ્કેલ બની જાય છે કે દંડ ઉઘરાવવા ડ્રાઈવ રાખી હતી કે કાયદાનું પાલન કરાવવા

Cricket Score

WhatsApp Registraltion

Close