બિહારના મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે એક દિવસ દેશના પીએમ બનશે

Date:2014-11-20 13:25:17

Published By:

બિહારના મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે બની શકે કે એક દિવસ તે દેશના વડાપ્રધાન બની જાય..તેમણે આગળ કહ્યુ કે તે બધા લોકોના નિશાના પર એટલા માટે રહે છેે કારણ કે તે એક નીચલી જાતિન છે..જીતનરામે કહ્યુ કે પોતાના શરૂઆતના જીવનમાં સવર્ણ ખેડૂતો માટે ગોવાળનું કામ કરતા હતા..પરંંતુ લોકસભાની ચૂંટણીમાં જેડીયુની ડૂબેલી નૈયાને પાર લગાવવાનું કામ નીતીશકુમારે જીતનરામ માંઝીને સોંપ્યું છે..

Cricket Score

WhatsApp Registraltion

Close