રામપાલની ધરપકડ બાદ રામપાલનો કરવામાં આવ્યો મેડિકલ ટેસ્ટ

Date:2014-11-20 14:17:26

Published By:

રામપાલનો મેડિકસ રિપોર્ટ સમાન્ય આવ્યો હતો જ્યારે પોલીસ રામપાલને હોસ્પિટલ લઈને પહોંચી ત્યારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે હોસ્પિટલમાં  મીડિયા કર્મીઓને હિસારમાં રામપાલી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી. રામપાલની ધરપકડ બાદ તેની પંચકુલાની  એક હોસ્પિટલમાં મેડિકલ ચેક-અપ કરાવવામાં આવ્યું હતું. પણ અંદર પ્રવેશ આપ્યો નહોતો. રામપાલની ધરપકડ બાદ પોલીસે આશ્રમમાંથી પાંચ મોબાઈલ ફોન પણ કબજે કર્યાં હતાં. પોલીસે રામપાલને હિસારથી ચંદીગઢ લઈ જતાં પહેલાં આજૂુ-બાજુના વિસ્તારમાં ૧૪૪ની કલમ લાગુ કરી છે. એને પોલીસ પ્રશાસન વધારે સતર્ક થઈ ગયું છે.

Cricket Score

WhatsApp Registraltion

Close