ચંદીગઢની કોર્ટે રામપાલના જામીન નામંજૂર કર્યા

Date:2014-11-25 17:23:35

Published By:

સંત રામપાસલની ગત્ત રાત્રે બરવાલા આશ્રમમાંથી પોલીસે ધરપકડ કરી હતી. રામપાલની ધરપકડ બાદ તેને આજે ચંદીગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રામપાલને ૨૦૦૬માં કરેલી હત્યા મામલામાં જામીન નામંજૂર કર્યાં છે. જો કે કોર્ટે કેસનો તિરસ્કાર કરતાં વધુ સુનાવણી બપોર પછી કરવાનો આદેશ આપ્યો હતો. હાલમાં રામપાલને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ઉલ્લેેખનીય છે કે રામપાલની ધરપકડ બાદ તેને મેડિકલ ચેક-અપ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

Cricket Score

WhatsApp Registraltion

Close