રાજકોટ મહાનગરપાલિકાના ૪૧માં સ્થાપનાદિવસે ગાયક કલાકાર શાનની નાઈટ નું આયોજ

Date:2014-11-20 18:30:04

Published By:

રાજકોટમાં મહાનગરપાલિકાના ૪૧માં સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટની રંગીલા લોકો માટે જાણીતા ગાયક કલાકાર શાનની સુંદર સંગીત નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં કાર્યક્રમની શરૂઆતમાં શાસક પક્ષ દ્વારા ભાષણ આપવામાં આવતા શાનને સાંભળવા માટે આવેલા લોકો નિરાશ થયા હતા..નેતાઓના ભાષણને લીધે કાર્યક્રમ ૪૫ મિનિટ મોડો શરૂ કરવામા આવ્યો હતો..કાર્યક્રમ મોડો શરૂ થતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી..જરૂરિયાત કરતાંં વધારે લોકો એકઠા થઈ જતાં લોકોને બેસવાની પણ જગ્યા મળી નહોતી..પરંતુ સિંગર શાન દ્વારા સુમધુર કંઠમાં ગીતો દ્વારા તેનુ સુરાવલી રેલાવી હતી..જેના કારણે લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા..આવો શાન દ્વારા રજૂ કરવામાં આવેલ સંગીત નાઈટની એક ઝલક જોઈએ..

Cricket Score

WhatsApp Registraltion

Close