સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગીર-ગઢડા કોલેજમાં બેફામ ચોરી થતી હોવાની ફરિય

Date:2014-11-25 14:56:16

Published By:

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા હાલ 2014 - 15 વર્ષની પ્રથમ પરીક્ષા yojai રહી છે તેમાં ગીર ગઢડા લો કોલેજમાં બેફામ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી ચેકિંગ સ્કવોડ દ્વારા કડક વલણ દાખવતા સમગ્ર ઉચ્ચ શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે ચોરી પ્રકરણમાં કુલપતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદાર સામે કડક પગલા લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે 

 

ગીર ગઢડા લો કોલેજમાં રાજકોટની ટીમ દ્વારા ચેકિંગ કરતા ગેરરીતી પ્રકાશમાં આવી હતી સામુહિક કોપીકેશનો કેશ દાખલ કરવામાં આવતા કોલેજ સંચાલકો અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી કાર્યકારી કુલપતિ પ્રતાપસીહ ચૌહાણ દ્વારા ગીર ગઢડા ક્પોઈકેશ પ્રકરણમાં કડક હાથે વલણ દાખવવા સુચના આપવામાં આવી છે.. ગેરરીતી કરતા વિદ્યાર્થીઓ સામે ચોક્કસ પગલા બહ્રવા તેમજ ગેરરીતી કરતા નિર્દોષ વિદ્યાર્થીઓ દંડાઈ નહિ તે માટે તમામ ઉતરવાહી  સીલ કરી અલગ રાખી દેવામાં આવી છે ગેરરીતી કરતા પરીક્ષાર્થીઓ સામે પગલા લેવાની તાકીદ કરવામાં આવી છે અંગે સમિતિને ગીર ગઢડા મોકલવામાં આવી છે અને તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે લો પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ , વિડીયો રેકોર્ડીંગ પણ મંગાવવામાં આવ્યા છે અને તટસ્થ તપાસ કરવામાં આવશે.. 

Cricket Score

WhatsApp Registraltion

Close