રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વાર્ષીક શિખર મંત્રણા કરવા માટે ભારતના

Date:2014-12-11 15:21:34

Published By:

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન શિખર મંત્રણા કરવા માટે ભારતના પ્રવાસે આવ્યા છે. એક દિવસીય યાત્ર દરમ્યાન પુતિન ભારત સાથે પરમાણુ ઉર્જા અને સૈન્યને લઈને કરાર કરશે. પુતિન સાથે રશિયાના ઘણાં બિઝનેસમેન પણ ભારત આવ્યાં છે. આ સાથે ઘણાં વ્યાપારીક મુુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. હીરા  ઉધ્યોગના વિકાસ માટે બન્ને દેશો વચ્ચે મહત્વના એમઓયું કરવામાં આવશે. એક અંદાજ પ્રમાણે કુલ  ૨૦ જેટલા કરાર કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને રુસ વચ્ચે આ ૧૫મી વાર્ષીક શિખર મંત્રણા થઈ રહી છે. 


Cricket Score

WhatsApp Registraltion

Close