મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ લખવી જામીન

Date:2014-12-20 16:12:34

Published By:

પાકિસ્તાની આતંકવાદી વિરોધી કોર્ટે ૨૬-૧૧ એટલે કે, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડમાના એક જકી-ઉર-રહેમાન લખવીને જામીન પર મુકત કરી દીધો છે. કોટે તેને પાંચ લાખના બોન્ડ પર મુક્ત કર્યો છે. તો વળી લખવી પર મુંબઈ હુમલાના આતંકવાદીઓને ટ્રેનિંગ આપવાનો અને દિશાનિર્દેશ આપવાનો આરોપ છે. લશ્કર-એ- તોઈબા એ સાત આતંકવાદીઓને જામીન માટે અરજી કરી હતી. જેના કારણે કોર્ટે અંતે તેને જામીન પણ આપી દીધા હતાં.

Cricket Score

WhatsApp Registraltion

Close