બળાત્કારના આરોપી આસારામને એઈમ્સ તપાસ માટે લાવ્યા

Date:2015-01-02 13:29:57

Published By:

બળાત્કારના આરોપમા જેલમાં બંધ આસારામને સુપ્રિમ કોર્ટના આદેશ બાદ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તપાસ માટે લાવવામાં આવ્યા....આસારામ સામે બળાત્કાર,કાવતરા અને બીજા સંખ્યાબદ્ધ ગુનાઓ સાથે યૌન શોષણનોે કેસ સામેલ છે..જેમાં એમ્સની મેડિકલ ટીમ જોધપુર રેપ કેસમાંં તેમની જામીન અરજી અંગે તપાસ કરશે..આસારામને જોવા માટે તેમના ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી..આસારામને એસીપી સ્તરના એક અધિકારીના નેતૃત્વમાંં ૧૭ પોલીસ અધિકારીઓ સાથે ટ્રેનમાં મોકલવામાં આવ્યા હતા..૧૫ ઓક્ટોબરે સુપ્રિમ કોર્ટે એમ્સને એક મેડિકલ ટીમ બનાવીને આસારામની મેડિકલ રિપોર્ટની સમીક્ષા કરવા અને જરૂર જણાય તો મેડિકલ સાધનોનો ઉપયોગ કરવાનોે આદેશ આપ્યોે હતો..

Cricket Score

WhatsApp Registraltion

Close