પ્રધાનમંત્રી મોદીએ શ્રીસેનાને શુભેચ્છા પાઠવી

Date:2015-01-09 18:33:52

Published By:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોેદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનેલા મિથરીપાલા શ્રીસેનાની જીત પર શુભેચ્છા પાઠવી હતી..સાથે જ શ્રીલંકામાં વિકાસ અને સમૃદ્ધિની આશા વ્યક્ત કરી હતી..મોદીએ ટિ્‌વટ કર્યુ કે હું શ્રી મિથરીપાલા શ્રીસેનાને શુભેચ્છા પાઠવું છું..હું લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ થવા માટે શ્રીલંકાના લોકોને ધન્યવાદ આપું છું.નજીકના દોસ્ત અને પાડોશીના રૂપમાં શ્રીલંકાની શાંતિ,વિકાસ અને સમૃદ્ધિ માટે એકજૂટ છે..ઉલ્લેખનીય છેકે રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ હારની જવાબદારી સ્વીકારતાં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન છોડી દીધું છે..


Cricket Score

WhatsApp Registraltion

Close