ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધ

Date:2015-01-26 15:44:30

Published By:

છેલ્લા ઘણાં સમયથી અમેરિકા અને ભારત વચ્ચે પરમાણુ વિવાદ ચાલી રહ્યો હતો. જેનો અંત પીએમ નરેન્દ્ર અને બરાક ઓબામાએ લાવી દીધો છે. ગઈ કાલે બન્ને નેતાઓ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મંત્રણા કરવામાં આવી હતી.  બરાક ઓબામા સાથે કરેલી ચર્ચા પછી પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ઘણાં સમયથી પરમાણુ કરારનો વિવાદ ચાલી રહ્યો હતો.  જેનો અંત હવે આવી ગયો છે. બન્ને દેશો વચ્ચે આતંકવાદ સામે લડવા માટે વ્યાપક રણનીતિ પર સહમતી કરવામાં આવી છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close