LIVE
E-Paper
Select Language
Gujarati
Hindi
English
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Gujarat
Gujarat
રાજ્યમાં ફરી ચોમાસું જામશે, સુરતમાં સવારથી ધોધમાર:દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 6 જુલાઈ પછી ભારેથી અતિભારે વરસાદની સંભાવના; 7-8મીએ અમદાવાદમાં આગાહી
સુરતમાં પહેલીવાર બ્રિજ પર ચોકી:રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર ટ્રાફિકજામ નિવારવા પોલીસચોકી બનાવાઈ, 2 પોલીસકર્મી સતત પેટ્રોલિંગ કરશે
ભાજપ કોર્પોરેટરે પાણી ભરાયાનું પણ ગૌરવ લીધું:સોશિયલ મીડિયા પર ‘મારો વિસ્તાર, મારું ગૌરવ’ કરીને સુરતના વરસાદી પાણીના ફોટા મૂક્યા, મતદારોએ ટ્રોલ કરતાં પોસ્ટ ડિલિટ કરી
જેતપુરમાં જર્જરિત મકાન પર કિલ્લાની દીવાલ પડી, ત્રણનાં મોત:મૃતકોમાં બે બાળકી, એક વૃદ્ધનો સમાવેશ; અન્ય 5 ઈજાગ્રસ્તનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયા
મહેસાણાના બોરીયાવી ખાતે સૈનિક સ્કૂલનું ખાત મુર્હુત કરાયું:વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇને અમિત શાહે કહ્યું- 'નરેન્દ્રભાઈની અપીલ છે, દેશમાં 100 સૈનિક સ્કૂલ હોવી જોઈએ'
રીલ્સ બનાવવાનું સુરતના યુવકોને ભારે પડ્યું:શોપિંગ કોમ્પ્લેક્સના ટેરેસ પર ચઢી બે યુવકોએ રીલ્સ બનાવી, વીડિયો વાઇરલ થતા પોલીસે અટકાયત કરી પાઠ ભણાવ્યો
અમદાવાદમાં રોજ એક રોડ ઉપર ભૂવો પડવાની ઘટના; સરખેજમાં ભૂવો પડ્યો ને ડમ્પર અંદર ખાબક્યું, 30 દિવસમાં 40થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા
આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર!:રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે 5 ટ્રક ભરેલી સિરપની 73 હજાર બોટલ પકડી, આલ્કોહોલનું પ્રમાણ જાણવા FSLની મદદ લેવાઈ
17 વર્ષીય કિશોરનું કાર્ડિયેક એરેસ્ટને કારણે મોત:જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીમાં કામ કરતા સમયે ઢળી પડ્યો, લોકોએ CPR આપવાનો પ્રયાસ કર્યો, પણ કામ ન આવ્યો
કુલપતિનો ગુરૂપૂર્ણિમાએ વિધિવત ચાર્જ:ડો. નીરજા ગુપ્તાએ કહ્યું- રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની સૌથી મોટી જવાબદારી
સુરતનો ST ડેપો કાદવ-કીચડથી ખદબદયો:1 ફૂટ સુધી કાદવનો થર, 5 બસ ફસાતા ક્રેન બોલાવવી પડી; બસોનું મેન્ટેનન્સ અને રીપેરીંગ કામ પણ ખોરવાયું
BRTS રૂટમાં ઘૂસ્યા ને મોત મળ્યું:સુરતમાં 3 મિત્ર બાઇક પર ફરવા નીકળ્યા, ટ્રાફિક-પોલીસને જોતાં ટ્રિપલ સવારી બાઇક BRTS રૂટમાં ઘુસાડી, બસની એડફેટે આવતાં એકનું મોત
ધાનેરા-થરાદ હાઈવે પર બેકાબૂ બનેલી કાર ત્રણ દુકાનોમાં અથડાયા બાદ ડિવાઈડર સાથે ટકરાઈ, પલટી જતાં મરણચીસો ગુંજી ઊઠી
વિલિંગડન ડેમનાં આકાશી દૃશ્યો:ખળખળ વહેતું પાણી, ચારેતરફ ડુંગરા અને લીલોતરી સાથે મન મોહી લે એવો અદભુત નજારો
સુરક્ષા કરતાં ફાયરના જ 100 જવાનો ભયના ઓથારમાં!:રાજકોટમાં ફાયર વિભાગની મુખ્ય કચેરી જ ખખડધજ, ઠેર ઠેર તિરાડો, ગેલેરીમાંથી પડે છે પોપડા, રૂમોમાં ભેજ લાગતા બાંધકામ નબળું પડ્યું
નૌતમ સ્વામી પ્રવચન આપતી વખતે ઢળી પડ્યા:ખેડાના કઠલાલ ખાતે એક કાર્યક્રમમાં પ્રવચન પૂર્ણ કરી 'જય શ્રી રામ'ના નારા લગાવતાં જ બેભાન થયા, હાલ તબિયત સારી
રાજકોટ નજીક રીબડા SGVPમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી વખતે વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો, એકનો એક પુત્ર ગુમાવતાં પરિવાર પર આભ ફાટ્યું
પ્રસૂતાને ખાટલા પર સુવડાવી નદી પાર કરાવી:પાણીના પ્રવાહ વચ્ચે યુવાનોએ સાંકળ બનાવી મહિલાને ઉના સરકારી હોસ્પિટલ પહોંચાડી; સરખો જવાબ ન મળતા ખાનગી દવાખાને લઈ જવી પડી
‹ First
Previous
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Next
Last ›