• Home
  • News
  • મોડાસાની 17 વર્ષીય નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો
post

વર્ષ 2018માં નિલાંશીના વાળ 170.5 સેન્ટિમીટર હતા, જ્યારે 2019માં તેના વાળ 190 સેન્ટિમીટર થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 10:16:44

મોડાસાઅરવલ્લી જિલ્લાના મોડાસાની 17 વર્ષીય નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. નિલાંશીએ ટીનએજ કેટેગરીમાં પોતાનો સૌથી લાંબા વાળ હોવાનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2018માં 170.5 સેન્ટિમીટર હતા જ્યારે 2019માં તેના વાળ 190 સેન્ટિમીટર થયા છે. નિલાંશી પટેલે જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક હોય છે. જેથી પોતે એક સેલિબ્રિટી જેવું અનુભવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post