• Home
  • News
  • રેલવે માટે 2.4 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું, અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ
post

નવી યોજના માટે 75 હજાર કરોડ ફાળવવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-01 18:55:55

નવી દિલ્હી,: ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમન આજે બજેટ રજુ કર્યુ. દેશના દરેક તબક્કાના લોકોને આ વર્ષના બજેટથી ખુબ આશા છે. રેલ્વે સેક્ટરને પણ આજે રજુ થનાર બજેટથી ખુબ ઉમ્મીદો રહી છે. વર્ષ 2023-24ના બજેટમાં રેલ્વે માટે પહેલા કરતા વધુ ફંડ અને નવી વંદે ભારત સહિત ઘણાં મોટા એલાન થઈ શકે છે. આ સાથે 2023-24 ના રેલવે બજેટમાં નિર્મલા સીતારમન આજે નવી યોજના માટે 75 હજાર કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. તેમજ ખાનગી ક્ષેત્રેની મદદથી 100 નવી યોજના લાવવાની જાહેરાત કરી હતી. જો કે રેલવેના આ બજેટ અત્યાર સુધી નવી કોઈ ટ્રેન માટે જાહેરાત થઈ નથી

નવી યોજના માટે 75 હજાર કરોડ ફાળવવામાં આવ્યા

આ સાથે 2023-24 ના રેલવે બજેટમાં નિર્મલા સીતારમન આજે નવી યોજના માટે 75 હજાર કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. તેમજ ખાનગી ક્ષેત્રેની મદદથી 100 નવી યોજના લાવવાની જાહેરાત કરી હતી. જો કે રેલવેના આ બજેટ અત્યાર સુધી નવી કોઈ ટ્રેન માટે જાહેરાત થઈ નથી

ખાનગી ક્ષેત્રેની મદદથી 100 નવી યોજના લાવવામાં આવશે
આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણ સતત 5મી વખત સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજુ કર્યુ.આ સાથે ખાનગી ક્ષેત્રેની મદદથી 100 નવી યોજના લાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે રેલવેના આ બજેટ અત્યાર સુધી નવી કોઈ ટ્રેન માટે જાહેરાત થઈ નથી. નિર્મલા સીતારામણે મધ્યમવર્ગ માટે મોટી જાહેરાતો કરી હતી જેમાં ખાસ કરીને ઈન્કમટેક્સ પર 7 લાખ આવક પર ટેક્સ છૂટ સૌથી મહત્વની જાહેરાત કરી હતી. જેના કારણે શેરબજારમાં ભારે ઊછાળો જોવા મળ્યો હતો. તેમજ રેલ્વે સેક્ટર માટે 2.4 લાખ કરોડનું રેલવે માટે બજેટ ફાળવવામા આવતાની સાથે જ શેરમાર્કેટમાં પણ 4 ટકાની તેજી જોવા મળી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post