• Home
  • News
  • નવાવાડજ વોર્ડમાં એક દિવસમાં જ 28 કેસ, જમાલપુરમાં એક પણ કેસ નહીં
post

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 67, પૂર્વ-દક્ષિણમાં 57-57 કેસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 08:52:32

અમદાવાદ: નવાવાડજ વોર્ડમાં સોમવારે એક જ દિવસમાં 28 કેસ નોંધાયા હતા. જો કે, હોટસ્પોટ જમાલપુરમાં નવો એક પણ કેસ મળ્યો નથી. જો કે, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 67 કેસ નોંધાયા હતા. મણિનગર વોર્ડમાં 11, સ્ટેડિયમ વોર્ડમાં 10, થલતેજમાં 8, વેજલપુરમાં 12 અને જોધપુરમાં 7 કેસ નોંધાયા હતા. બહેરામપુરામાં પણ માત્ર 1 નવો કેસ નોંધાયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post