• Home
  • News
  • 4 કલાક 20 મિનિટ પ્લેન્ક કરવાનો વર્લ્ડ રેકોર્ડ આ મહિલાના નામે, હવે વીગન ડાયેટને કારણે ચર્ચામાં
post

તાજેતરમાં ડાનાનું નામ એક મેગેઝીને એ 18 એથ્લિટ્સમાં સામેલ કર્યું, જે વીગન છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 10:42:54

ટોરન્ટો કેનેડાની ડાના ગ્લોવાસ્કા છે. તેના નામે સૌથી લાંબા સમય સુધી પ્લેન્ક પોઝિશનમાં રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે. પ્લેન્ક એક પ્રકારની એવી એકસરસાઇઝ છે, જેને સામાન્ય લોકો એક કે બે મિનિટથી વધુ કરી શકતા નથી. ડાનાનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સળંગ 4 કલાક 20 મિનિટ સુધી પ્લેન્ક કરવા માટે નોંધાયેલું છે.

તાજેતરમાં ડાનાનું નામ એક મેગેઝીને 18 એથ્લિટ્સમાં સામેલ કર્યું, જે વીગન છે. તેમાં અમેરિકી ટેનિસ સ્ટાર વિનસ વિલિયમ્સનું પણ છે. વીગન ડાયેટ (પૂર્ણ શાકાહાર) લેનારા લોકો દૂધથી બનેલી વસ્તુઓ પણ ખાતા નથી. ડાના કહે છે છે વીગન ડાયેટ શરીરને અસલી તાકાત આપે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post