• Home
  • News
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટના ગોંડલમાં 4 ઈંચ વરસાદ, સોનગઢ અને આહવામાં બબ્બે ઈંચ વરસાદ
post

તાપીના કુકરમુંડામાં દોઢ ઈંચ, જૂનાગઢના માણાવદર અને વલસાડના વાપીમાં એક એક ઈંચ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 11:19:14

ગાંધીનગર: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઈંચ નોંધાયો હતો.  સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતાં માત્ર અડધા કલાકમાં ચાર ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. તાપીના સોનગઢમાં બે ઈંચ, ડાંગના આહવામાં2 ઈંચ તાપીના કુકરમુંડામાં દોઢ ઈંચ તેમજ જૂનાગઢના માણાવદર અને વલસાડના વાપીમાં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યના વિવિધ તાલુકામાં નોઁધાયેલા 5 મિમિ સુધીના વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

રાજકોટ

ગોંડલ

100

તાપી

સોનગઢ

51

ડાંગ

આહવા

47

તાપી

કુકરમુંડા

30

જૂનાગઢ

માણાવદર

28

વલસાડ

વાપી

26

બોટાદ

રાણપુર

22

ડાંગ

સુબિર

22

સુરત

માંગરોળ

20

જૂનાગઢ

કેશોદ

19

સુરત

ચોર્યાસી

19

રાજકોટ

જામકંડોરણા

18

જૂનાગઢ

વંથલી

18

નર્મદા

નાંદોદ

18

રાજકોટ

લોધિકા

16

ગીરસોમનાથ

તાલાલા

16

નવસારી

નવસારી

16

વલસાડ

ઉમરગામ

15

રાજકોટ

જેતપુર

14

અમરેલી

ધારી

13

છોટાઉદેપુર

નસવાડી

13

ડાંગ

વધઈ

13

અમદાવાદ

ધોલેરા

12

તાપી

ઉચ્છલ

12

સુરત

મહુવા

12

દાહોદ

દાહોદ

11

નવસારી

ચીખલી

11

જૂનાગઢ

ભેંસણ

8

સુરત

સુરત શહેર

8

નવસારી

વાંસદા

8

જૂનાગઢ

જૂનાગઢ

7

જૂનાગઢ

જૂનાગઢ શહેર

7

અમરેલી

રાજુલા

7

વલસાડ

કપરાડા

7

રાજકોટ

કોટડાસાંગાણી

5

દેવભૂમિદ્રારકા

ખંભાળિયા

5

જૂનાગઢ

મેંદરડા

5

દાહોદ

ફતેપુરા

5

દાહોદ

લીમખેડા

5

બોટાદ

બરવાળા

5

તાપી

નિઝર

5

તાપી

વ્યારા

5

આજે સવારે બે કલાકમાં પડેલા વરસાદના 2 મિમિ સુધીના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ(મિમિમાં)

અરવલ્લી

મોડાસા

44

અરવલ્લી

માલપુર

23

મહીસાગર

ખાનપુર

14

મહીસાગર

લુણાવાડા

14

અરવલ્લી

મેઘરજ

10

ભાવનગર

મહુવા

10

ભાવનગર

ઘોઘા

9

અમરેલી

અમરેલી

8

મહીસાગર

સંતરામપુર

8

સાબરકાંઠા

હિંમતનગર

8

અમરેલી

જાફરાબાદ

7

અરવલ્લી

ધનસુરા

6

અમરેલી

લીલીયા

5

 

adv

Related News

post
post
post
post
post
post
post