• Home
  • News
  • ગુજરાત યુનિ.ની બોય્ઝ હોસ્ટેલના 55 વિદ્યાર્થીઓ ડેન્ગ્યુનો શિકાર
post

રાજ્યભરમાં ડેન્ગ્યુ બેફામ બની રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-20 13:28:59

અમદાવાદઃ રાજ્યભરમાં ડેન્ગ્યુ બેફામ બની રહ્યો છે. તાજેતરમાં વડોદરામાં બે દિવસમાં પાંચ લોકોના મોત થયા બાદ હવે અમદાવાદમાં પણ ડેન્ગ્યુ બેકાબૂ થયો છે. આજે ગુજરાત યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ભરડામાં આવી ગયા છે. લગભગ 55 જેટલા વિદ્યાર્થીઓ ડેન્ગ્યુનો શિકાર થયા છે. જેની ગુજરાત યુનિવર્સિટી હેલ્થ વિભાગના ચોપડે નોંધ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post