• Home
  • News
  • મેક્સિકોમાં મેટ્રો ટ્રેન પસાર થતી હતી ત્યારે બ્રિજનો ભાગ તૂટી ગયો, 23 લોકોનાં ઘટના સ્થળે મોત થયાં
post

આ સમગ્ર ઘટના આસપાસ લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-06 11:54:10

અમેરિકાના મેક્સિકો સિટીમાં મેટ્રો ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે બ્રિજનો એક ભાગ તૂટી જતાં 23 લોકોનાં મોત થયાં હતાં. આ પછી મેટ્રોના કેટલાક કોચ હવામાં લકટતાં હતાં. જ્યારે બ્રીજનો ભાગ તૂટ્યો ત્યારે નીચે ઊભેલાં વાહનો પર પણ મેટ્રો ટ્રેનના કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં. જેમાં 70થી વધુ લોકો ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. સ્થાનિક તંત્રને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના આસપાસ લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post