• Home
  • News
  • આંબાવાડી ચાર રસ્તા પાસે ડમ્પરે અડફેટે લેતા મહિલા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત
post

શહેરમાં દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 13:30:34

અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યા છે, આજે આંબાવાડી ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માત થયો છે. જેમાં ડમ્પરે એક મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post