• Home
  • News
  • એકટ્રેસ નિયા શર્માએ સોશિયલ મીડિયા ગુંજાવ્યુ, એક એકથી ચડીયાતી તસવીરો શેર કરી
post

નિયાની વેબ સીરિઝ ટ્વિસ્ટેડની બીજી સિઝન પણ હિટ રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-02 11:25:40

ટીવીની પોપ્યુલર એકટ્રેસ નિયા શર્મા (Nia sharma) તેની શાનદાર એક્ટીંગથી ખુબજ લોકપ્રિય થઇ રહી છે. સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો ધુમ મચાવે છે. નિયાએ ગોવામાં વેકેશન મનાવ્યુ હતુ તે સમયની કેટલીક શાનદાર તસવીરો દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે.

નિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ગોવા વેકેશનની (goa vacation)તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી નિયા ખુબજ સુંદર લાગતી હતી. નિયાની વેબ સીરિઝ ટ્વિસ્ટેડની બીજી સિઝન પણ હિટ રહી હતી. નિયાએ તેનાં કરિઅરની શરૂઆથ ટીવી શો કાલી (2010-11)થી કરી હતી.

નિયાને અસલી ઓળખ એક હજારો મે મેરી બહેના હૈ (2011-13) અને જમાઇ રાજા (2014-17)થી મળી હતી. આ ઉપરાંત એક્ટ્રેસ ખતરો કે ખિલાડી સીઝન 8માં નજર આવી ચૂકી છે.

adv

Related News

post
post
post
post
post
post
post