• Home
  • News
  • અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ કરાવ્યું એકદમ હોટ અને ગ્લેમરસ ફોટોશૂટ, ફોટો થયા વાયરલ
post

આ ફોટોમાં સાન્યા બ્રાઉન કલરની બિકિનીમાં નજરે પડી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 12:32:28

આમિર ખાન(Aamir Khan) ની સાથે ફિલ્મ દંગલ (Dangal) થી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) આજકાલ સોશિયલ મીડિયા (Social Media) ઉપર પોતાના ડાન્સ વીડિયો અને ફોટો શેર કરી ધૂમ મચાવે છે. હાલમાં સાન્યા(Sanya Malhotra) એ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account)માં કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં અભિનેત્રી બિકિનીમાં નજરે પડી રહી છે. સાન્યા(Sanya Malhotra) ના બિકિની વાળા ફોટોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફોટો ઉપર ચાહકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ ફોટોમાં સાન્યા બ્રાઉન કલરની બિકિનીમાં નજરે પડી રહી છે. અભિનેત્રીના હોટ અને ગ્લેમરસ અંદાજને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જુઓ આ Photos…

adv

Related News

post
post
post
post
post
post
post