• Home
  • News
  • સેલ્ફ આઈસોલેશનમાં હોવા છતાં આ અભિનેત્રી હોટ લાગી, બોલ્ડ PHOTOS જોઈ સૌ કોઈ ચોંકી ગયા
post

અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 11:48:05

કોરોના વાયરસથી બચવા માટે લોકોએ પોતાને ઘરમાંથી બહાર કાઢવાનું બધ કરી દીધું છે. સેલ્ફ આઈસોલેશન એ જ રસ્તો અપનાવવો લોકોને વધારે સારો લાગે છે. નાના લોકોથી માંડી સેલેબ્રિટી સુધીના તમામ લોકો આ રીતે સેલ્ફ આઈસોલેશનમાં છે. ત્યારે એમી જેક્શન પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. એ સમયના ફોટો હાલમાં વાયરલ થયા અને લોકો આ પરિસ્થિતિમાં પણ તેની હોટનેસ જોઈને ચોંકી ગયા છે.

અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એમી બ્લૂ કલરના આઉટફીટમાં જોવા મળી રહી છે. તેની હોટનેસ અને બોલ્ડનેસ લોકોના મન મોહી રહી છે. હાલમાં આ તસવીરો અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. તો જુઓ એમીની હોટ તસવીરો