• Home
  • News
  • ઘરે ઘરે ફેમસ કુમકુમનો બીચ અવતાર, શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા
post

આ તસવીરોમાં તે દરિયાકિનારે રેતી પર ગ્રીન કલરનો શોર્ટ ડ્રેસ પહેરીને પોઝ આપી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-02 11:36:28

એક સમયે પોતાની સાદગી અને ખૂબસૂરતીથી આખા દેશને પોતાનો દિવાનો બનાવનારી કુમકુમ એટલે જુહી પરમારનો જલવો આજેપણ કંઈ ઓછો નથી. હાલમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાના કેટલાંક ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં તે દરિયાકિનારે રેતી પર ગ્રીન કલરનો શોર્ટ ડ્રેસ પહેરીને પોઝ આપી રહી છે. આ તસવીરમાં જુહીનો નવો અવતાર જોવા મળી રહ્યો છે અને તે એકદમ હોટ લાગી રહી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post