• Home
  • News
  • પહેલા વિશ્વયુદ્ધ આધારિત ‘સિંગલ શોટ’ ફિલ્મ 1917ને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો ઓસ્કર, ફોર્ડ વર્સિસ ફરારીને બેસ્ટ ફિલ્મ એડિટિંગનો અવોર્ડ
post

અભિનેત્રી લોરા ડર્નને ‘મેરેજ સ્ટોરી’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 09:05:38

અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા આઈકોનિકકોડક થિયેટરમાં અત્યારે 92મા અકેડેમી અવોર્ડ્સ એટલે કેઓસ્કર અવોર્ડ્સનો જલસો ચાલી રહ્યો છે. વન બાય વન કેટેગરીના ઓસ્કર અવોર્ડ્સ જાહેર થઈ રહ્યા છે. અભિનેત્રી લોરા ડર્નનેમેરેજ સ્ટોરીફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો છે. બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ કોરિયન ફિલ્મમેકર બોન્ગ જૂન હોને તેમની બહુચર્ચિત ફિલ્મપેરાસાઈટમાટે મળ્યો છે. જ્યારે સેટાયરિકલ કોમેડી ફિલ્મજોજો રેબિટને બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેનો અવોર્ડ મળ્યો છે.

કેટેગરી વાઈઝ અત્યાર સુધીમાં જાહેર થયેલા ઓસ્કર અવોર્ડ્સઃ

બેસ્ટ ફિલ્મ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફેરારી (એન્ડ્ર્યુ બકલેન્ડ, માઈકલ મેકકસ્કર)

બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ 1917 (રોજર ડીકિન્સ)

બેસ્ટ સાઉન્ડ મિક્સિંગઃ 1917

બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફરારી

બેસ્ટ એનિમેટેડ ફિલ્મઃ ટોય સ્ટોરી 4
બેસ્ટ ડોક્યુમેન્ટરીઃ અમેરિકન ફેક્ટરી
બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ): લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન વૉરઝોન (ઈફ યુ આર ગર્લ)
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મઃ નેબર્સ વિન્ડો
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મઃ હેર લવ
બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલઃ લોરા ડર્ન (મેરેજ સ્ટોરી)
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલઃ બ્રાડ પિટ (વન્સ અપોન ટાઈમ ઈન હોલિવૂડ)
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ પેરાસાઈટ (બોન્ગ જૂન હો)
બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ જોજો રેબિટ
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ વન્સ અપોન ટાઈમ ઈન હોલિવૂડ
બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનઃ લિટલ વુમન (જેકલિન ડુરન)

 

 

adv

Related News

post
post
post
post
post
post
post