• Home
  • News
  • ભાજપના ઉમેદવારો જાહેર:વડોદરામાં 19 વોર્ડના 76 ઉમેદવારોમાં 12ને રિપીટ કરાયા, મેયર સહિત 47ની ટિકિટ કપાઇ, 8 પૂર્વ કાઉન્સિલરોને ફરીથી ટિકિટ અપાઇ
post

RSPમાંથી ભાજપમાં જોડાયેલા રાજેશના આયરેના પુત્ર શ્રીરંગ આયરેને ટિકિટ અપાઇ

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-05 11:41:24

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મિશન 76ને પાર પાડવા માટે ભાજપ દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. વડોદરાના 19 વોર્ડના 76 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વર્તમાન ભાજપના વર્તમાન 59 કાઉન્સિલરોમાં માત્ર 12ને જ રિપીટ કરવામાં આવે છે, જ્યારે 47 કાઉન્સિલરોને કાપી નાખવામાં આવ્યા છે. જોકે, 8 જેટલા પૂર્વ કાઉન્સિલરોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે.

મેયર સહિતના વર્તમાન કાઉન્સિલરોની ટિકિટ કપાઇ
ભાજપના 60 વર્ષથી ઉંમરની ઉપરના, પરિવારવાદ અને 3 ટર્મ પૂર્ણ થઇ ગઇ હોય તેવા લોકોને ટિકિટ નહીં આપવાના નિયમોમાં ક્યાંકને ક્યાંક પરિવારવાદ દેખાઇ આવ્યો છે. વડોદરા શહેરના મેયર જિગીષાબેન શેઠ, ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, પૂર્વ મેયર ભરત ડાંગર, દિપક શ્રીવાસ્તવ, શૈલેષ મહેતા(સોટ્ટા), કેતન બ્રહ્મભટ્, સુનિલ સોલંકી અજીત પટેલ, હસમુખ પટેલ, ચૈતન્ય દેસાઇ અને પન્નાબેન દેસાઇ સહિતના કાઉન્સિલરોની ટિકિટ કપાઇ ગઇ હતી.

ભાજપે જાહેર કરેલી 76 ઉમેદવારોની યાદી

વોર્ડ નં. 1
રૂચીબેન કેતનભાઈ શેઠ (નવો ચહેરો)
પુર્ણિમાબેન યોગેશભાઈ ગોસ્વામી (નવો ચહેરો)
સતીષભાઈ ગોવિંદભાઈ પટેલ (િરપીટ)
મણીલાલ કાનજીભાઈ વાછાણી (નવો ચહેરો)

વોર્ડ નં. 2
રશ્મિકાબેન મનિષકુમાર વાઘેલા (નવો ચહેરો)
વર્ષાબેન જયેશભાઈ વ્યાસ (નવો ચહેરો)
ભાણજી ઈશ્વરભાઈ પટેલ (નવો ચહેરો)
મહાવીરસિંહ નારાયણ રાજપુરોહિત (નવો ચહેરો)

વોર્ડ નં. 3
છાયાબેન રાજેન્દ્રભાઈ ખરાદી (નવો ચહેરો)
રૂપલબેન ચીરાયુભાઈ મહેતા (નવો ચહેરો)
પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા (પૂર્વ કોર્પોરેટર)
ડૉ. રાજેશ કીરીટભાઈ શાહ (રિપીટ)
વોર્ડ નં. 4
રાખીબેન મનોજભાઈ શાહ (પૂર્વ કોર્પોરેટર)
પિન્કીબેન નિરજભાઈ સોની (નવો ચહેરો)
વિનોદ ભગુભાઈ ભરવાડ (નવો ચહેરો)
અજીત ચંપાલોલ દધીચ (રિપીટ)

વોર્ડ નં. 5
પ્રફુલ્લાબેન રાજુભાઈ જેઠવા (નવો ચહેરો)
તેજલબેન બીજલભાઈ વ્યાસ (રિપીટ)
નૈતિક દક્ષેશભાઈ શાહ (નવો ચહેરો)
ડૉ.હિતેન્દ્ર પ્રભુભાઈ પટેલ (પૂર્વ કોર્પોરેટર)

વોર્ડ નં. 6
જયશ્રીબેન અશ્વિનભાઈ સોલંકી (રિપીટ)
હેમિષા જયેશભાઈ ઠક્કર (રિપીટ)
ડૉ.શિતલ વસંતભાઈ મિસ્ત્રી (નવો ચહેરો)
હિરા કિશનચંદ્ર પંજવાણી (નવો ચહેરો)

વોર્ડ નં. 7
ભૂમિકાબેન નરેશભાઈ રાણા (નવો ચહેરો)
શ્વેતાબેન કુણાલભાઈ ચૌહાણ (નવો ચહેરો)
મનોજ ભૂપેન્દ્રભાઈ પટેલ (પૂર્વ કોર્પોરેટર)
બંદીશ અરૂણભાઈ શાહ (પૂર્વ કોર્પોરેટર)

વોર્ડ નં. 8
રશ્મિબેન પરાશરભાઈ આચાર્ય (નવો ચહેરો)
મીનાબેન પરિમલસિંહ ચૌહાણ (નવો ચહેરો)
કેયુર નારણભાઈ રોકડીયા (નવો ચહેરો)
રાજેશ દલસુખભાઈ પ્રજાપતિ (નવો ચહેરો)

વોર્ડ નં. 9
ઉમિશા ભૌમિકભાઈ વસાવા (નવો ચહેરો)
સુરેખાબેન મહેશભાઈ પટેલ (નવો ચહેરો)
નરસિંહ શનાભાઈ ચૌહાણ (નવો ચહેરો)
શ્રીરંગ રાજેશ આયરે (નવો ચહેરો)

વોર્ડ નં. 10
લીલાબેન મનુભાઈ મકવાણા (નવો ચહેરો)
અવનીબેન ધવલભાઈ સ્ટેમ્પવાલા (નવો ચહેરો)
ઉમંગકુમાર રણજીતભાઈ બ્રહ્મભટ્ટ (નવો ચહેરો)
નિતીનકુમાર જયંતિલાલ દોંગા (રિપીટ)

વોર્ડ નં. 11
સંગીતાબેન મુકેશભાઈ ચોક્સી (નવો ચહેરો)
મહાલક્ષ્મીબેન શેખરભાઈ શેટીયાર (નવો ચહેરો)
ચિરાગ દિલીપભાઈ બારોટ (રિપીટ)
નરવિરસિંહ વિરમદેવસિંહ ચુડાસમા (નવો ચહેરો)

વોર્ડ નં. 12
રીટાબેન રવિપ્રકાશ સીંઘ (રિપીટ)
ટ્વિંકલ રૂપેશકુમાર ત્રિવેદી (બીલ) (નવો ચહેરો)
સ્મિત છગનભાઈ (પટેલ) આરદેશણા (નવો ચહેરો)
મનિષ દિનકરભાઈ પગાર (રિપીટ)

વોર્ડ નં. 13
જાગૃતિબેન વિનોદકુમાર કાકા (નવો ચહેરો)
જ્યોતિબેન નિતિનભાઈ પટેલ (નવો ચહેરો)
ધર્મેશ દશરથભાઈ પટણી (નવો ચહેરો)
નીશીકાંત સાહેબરાવ ચૌહાણ (નવો ચહેરો)

વોર્ડ નં. 14
જેલમબેન રાકેશભાઈ ચોક્સી (રિપીટ)
નંદાબેન શ્રીકાંતભાઈ જોષી (પૂર્વ કોર્પોરેટર)
હરેશ ગૌતમભાઈ જીનગર (નવો ચહેરો)
સચિન રાજેશભાઈ સોની (પાટડીયા) (નવો ચહેરો)

વોર્ડ નં. 15
પૂનમબેન ગોપાલદાસ શાહ (રિપીટ)
પારૂલબેન ધર્મેશભાઈ પટેલ (નવો ચહેરો)
રણછોડ ભદુભાઈ રાઠવા (પૂર્વ કોર્પોરેટર)
આશિષ જશવંતલાલ જોષી (નવો ચહેરો)

વોર્ડ નં. 16
પ્રિયાબેન મહેશભાઈ ગવાડે (નવો ચહેરો)
સ્નેહલબેન મનીષભાઈ પટેલ (નવો ચહેરો)
ઘનશ્યામ ઠાકરસિંહ સોલંકી (નવો ચહેરો)
નરેશ મહેશભાઈ રબારી (નવો ચહેરો)

વોર્ડ નં. 17
સંગીતાબેન રજનીકાન્ત પટેલ (રિપીટ)
પ્રિતીબેન હિતેશભાઈ ભટ્ટ (નવો ચહેરો)
નિલેશ રણજીતસિંહ રાઠોડ (રિપીટ)
શૈલેષ અમૃતભાઈ પાટીલ (નવો ચહેરો)

વોર્ડ નં. 18
આરતીબેન કલ્પેશભાઈ જયસ્વાલ (નવો ચહેરો)
સુરૂતાબેન વિવેકભાઈ પ્રધાન (નવો ચહેરો)
કલ્પેશ મનુભાઈ પટેલ (રિપીટ)
કેતન બાબુભાઈ પટેલ (નવો ચહેરો)

વોર્ડ નં. 19
હેમલતાબેન ચંપકભાઈ તડવી (પૂર્વ કોર્પોરેટર)
પુનિતાબેન ગોપાલભાઈ વ્યાસ (નવો ચહેરો)
ઘનશ્યામ મનુભાઈ પટેલ (નવો ચહેરો)
અલ્પેશ મધુસુદન લીંબાચીયા (રિપીટ)

 

adv

Related News

post
post
post
post
post
post
post