• Home
  • News
  • ભાજપ-કોંગ્રેસના મૂરતિયા:AMCની 192 બેઠકની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારો નક્કી, આ રહ્યું સંપૂર્ણ લિસ્ટ
post

ભાજપ-કોંગ્રેસે પોતાના તમામ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-08 10:02:07

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ગઈકાલે સાંજે 7 વાગે પૂર્ણ થઈ ગઈ હતી. વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા ભાજપ-કોંગ્રસના ઉમેદવારો અને સમર્થકોનો કલેક્ટર કચેરી સહિત 16 કેન્દ્રો પર ભારે ધસારો જોવા મળ્યો હતો. ભાજપ-કોંગ્રેસે પોતાના તમામ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે કેટલાક વોર્ડમાં રાતોરાત ઉમેદવારોને બદલી નાખતા કેટલાક વિસ્તારોમાં હોબાળો મચ્યો હતો. ભાજપે નવા વાડજ તથા સરદારનગર વોર્ડના એક-એક ઉમેદવાર બદલવા પડ્યા હતા. ત્યારે કોંગ્રેસમાંથી પણ દિનેશ શર્માને સરસપુરને બદલે ચાંદખેડાની ટિકિટ મળી હતી. અત્યારે આજે આ અહેવાલના માધ્યમથી જાણીએ આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કયા ઉમેદવાર કોને સામ સામે ટક્કર આપી રહ્યા છે.

ભાજપ-કોંગ્રેસના કયા ઉમેદવારની કોની સાથે ટક્કર?

(નોંધઃ રીપિટ કરેલા ઉમેદવાર Rમાં દર્શાવ્યા છે)

વોર્ડ

ભાજપ

કોંગ્રેસ

ગોતા વોર્ડ નં.1

નં.1

આરતી ચાવડા

પુષ્પા પરમાર

નં.2

પારૂલ પટેલ (R)

કુસુમ ભાવસાર

નં.3

અજય દેસાઈ

દિનેશ દેસાઈ

નં.4

કેતન પટેલ

અંકિત પટેલ

ચાંદલોડિયા વોર્ડ નં.2

નં.1

રાજેશ્વરી પંચાલ (R)

મનીષા ઠાકોર

નં.2

રાજેશ્રી પટેલ

ભારતી પંચાલ

નં.3

હીરા પરમાર

સંજય શેઠ

નં.4

ભરત પટેલ (R)

શૈલેષ પંચાલ

ચાંદખેડા વોર્ડ નં.3

નં.1

પ્રતિમા સક્સેના

દિનેશ શર્મા

નં.2

ભાવિતા પટેલ

રાજશ્રી કેસરી

નં.3

રાકેશકુમાર બ્રહ્મભટ્ટ

ચેતન દેસાઈ

નં.4

અરૂણસિંહ રાજપૂત (R)

પ્રજ્ઞા પટેલ

સાબરમતી વોર્ડ નં.4

નં.1

હિરલ ભાવસાર

ચિંતન મોદી

નં.2

અંજુ શાહ

શિલ્પા સોલંકી

નં.3

રમેશ રાણા

ગણેશ કટારા

નં.4

ચેતન પટેલ (R)

રાણીપ વોર્ડ નં.5

નં.1

ભાવિ પંચાલ

મીના પંચાલ

નં.2

ગીતા પટેલ

અનીતા પટેલ

નં.3

દશરથ પટેલ (R)

પ્રવિણ પટેલ

નં.4

વિરલ વ્યાસ

અશ્વિન પરમાર

નવા વાડજ વોર્ડ નં.6

નં.1

લલીતા મકાવાણા

પુષ્પા પરમાર

નં.2

ભાવના વાઘેલા (R)

અમી શાહ

નં.3

યોગેશકુમાર પટેલ

મહેન્દ્ર પટેલ

નં.4

વિજય પંચાલ

કમલેશ પટેલ

ઘાટલોડિયા વોર્ડ નં.7

નં.1

ભાવના પટેલ (R)

પૂજા પ્રજાપતિ

નં.2

મીનાક્ષી નાયક

રૂપા શાહ

નં.3

મનોજ પટેલ

રૂપેશ પટેલ

નં.4

જતીન પટેલ (R)

સુનિલ ઠાકોર

થલતેજ વોર્ડ નં.8

નં.1

ઋષિના પટેલ

કીર્તિ પટેલ

નં.2

નિરુ ડાભી

પારુલ પરમાર

નં.3

સમીર પટેલ

દર્શિલ ગઢવી

નં.4

હિતેશ બારોટ

હિતેશ પટેલ

નારણપુરા વોર્ડ નં.9

નં.1

બિન્દા સુરતી

સિદ્ધાર્થ સોની

નં.2

ગીતા પટેલ (R)

પ્રવીણ પટેલ

નં.3

જયેશ પટેલ (R)

ચંદ્રિકા રાવલ

નં.4

દર્શન શાહ

વર્ષા મેઘાવાલા

સ્ટેડિયમ વોર્ડ નં.10

નં.1

રશ્મિ ભટ્ટ

દુષ્યંત પટેલ

નં.2

દિપલ પટેલ

નરેશ ડાભી

નં.3

મુકેશ મિસ્ત્રી (R)

હંસા પરમાર

નં.4

પ્રદિપ દવે. (R)

નીતા સોલંકી

સરદારનગર વોર્ડ નં.11

નં.1

મિતલ મકવાણા

ઓમપ્રકાશ તિવારી

નં.2

કંચન પંજવાણી (R)

સના ભોયે

નં.3

સુરેશ દાનાણી

દેવલ રાઠોડ

નં.4

ચંદ્રકાંત ખાનચંદાની

પુનિતા અવતાણી

નરોડા વોર્ડ નં.12

નં.1

અલકા મિસ્ત્રી (R)

નીતા વિસાવડીયા

નં.2

વૈશાલી જોષી

ગીતા પટેલ

નં.3

રાજેન્દ્ર સોલંકી

કિરીટ મેવાડા

નં.4

વિપુલ પટેલ (સોમાભાઈ)

મહેન્દ્રસિંહ ગોહિલ

સૈજપુર વોર્ડ નં.13

નં.1

રેશમા કુકરાણી

ગોવિંદ પરમાર

નં.2

વિનોદકુમાર ચૌધરી

વિક્રમ ઠાકોર

નં.3

મહાદેવ દેસાઈ

મીનાક્ષી પટેલ

નં.4

હસમુખ પટેલ

છાયા સોનવાણી

કુબેરનગર વોર્ડ નં.14

નં.1

મનીષા વાઘેલા

નિકુલસિંહ તોમર (એનસીપી)

નં.2

ગીતાબા ચાવડા

જગદીશ મોનાની

નં.3

પવન શર્મા

અમી ઝા

નં.4

રાજેશ રવતાણી

ઉર્મિલા પરમાર

અસારવા વોર્ડ નં.15

નં.1

અનસુયા પટેલ

જગદીશ માળી

નં.2

મેના. પટણી

પ્રતાપ ઠાકોર

નં.3

ઓમપ્રકાશ પ્રજાપતિ

ભાવના પરમાર

નં.4

દિશાંત ઠાકોર

મધુ પટણી

શાહીબાગ વોર્ડ નં.16

નં.1

પ્રતિભા જૈન (R)

રાજુ જૈન

નં.2

જાસ્મીન ભાવસાર

મહેન્દ્ર રાજપૂત

નં.3

ભરત પટેલ

હેતલ પરમાર

નં.4

જસુ ઠાકોર

દર્શના ઠાકોર

શાહપુર વોર્ડ નં.17

નં.1

રેખા ચૌહાણ (R)

અકબર ભટ્ટી

નં.2

આરતી પંચાલ

ભારતી ચૌહાણ

નં.3

પ્રતાપ આગજા

મોના પ્રજાપતિ

નં.4

જગદીશ દાતણિયા (R)

ભાવિન સોલંકી

નવરંગપુરા વોર્ડ નં.18

નં.1

આશા બ્રહ્મભટ્ટ

વૈશાલી સોની

નં.2

વંદના શાહ (R)

બાગેશ્રી મોદી

નં.3

હેમંત પરમાર

તેજસ વણોલ

નં.4

નિરવ કવિ

જયકુમાર પટેલ

બોડકદેવ વોર્ડ નં.19

નં.1

દિપ્તી અમરકોટિયા (R)

નિમેશ શાહ

નં.2

વાસંતી પટેલ (R)

વિરમ દેસાઈ

નં.3

દેવાંગ દાણી (R)

ચેતના શર્મા

નં.4

કાંતિ પટેલ (R)

જાનકી પટેલ

જોધપુર વોર્ડ નં.20

નં.1

ભારતી ગોહિલ

ભગવતી પટેલ

નં.2

પ્રવિણા પટેલ

મિતેષ ચાવડા

નં.3

અરવિંદ પરમાર

જસી ઠાકોર

નં.4

આશિષ પટેલ

મનીષ શાહ

દરિયાપુર વોર્ડ નં.21

નં.1

વિભૂતિ પરમાર

નીરવ બક્ષી

નં.2

નૈના ગોહિલ

ઈમ્તિયાઝ શેખ

નં.3

ભરત ભાવસાર

ગિલી કલાપી

નં.4

જયરામ દેસાઈ

સમીરા શેખ

ઇન્ડિયા કોલોની વોર્ડ નં.22

નં.1

હિરલ બારોટ

યશવંત યોગી

નં.2

નીતા પરમાર

પદ્મા બ્રહ્મભટ્ટ

નં.3

ભરત કાકડિયા

સરોજ પટેલ

નં.4

ભાવિક પટેલ

ભાનુ કોઠીયા

ઠક્કરબાપાનગર વોર્ડ નં.23

નં.1

હર્ષા ગુર્જર

દિનેશ પરમાર

નં.2

કંચન રાદડિયા

મુકુંદ પટેલ

નં.3

કિરિટકુમાર પરમાર

જ્યોત્સનાપંચાલ

નં.4

દિક્ષિત પટેલ (R)

કવિષા જોશી

નિકોલ વોર્ડ નં.24

નં.1

ઉષા રોહિત

જગદીશ ચાવડા

નં.2

વિલાસ દેસાઈ

વિષ્ણુ પટેલ

નં.3

દિપક પંચાલ

ડોનીકા ભુવા

નં.4

બળદેવ પટેલ (R)

અરુણા ચૌહાણ

વિરાટનગર વોર્ડ નં.25

નં.1

બકુલા એન્જિનિયર

રણજીતસિંહ બારડ

નં.2

સંગીતા કોરાટ

શાંતિલાલ સોજીત્રા

નં.3

ડો. રણજિતસિંહ વાંક

કૈલાશ વાઘેલા

નં.4

મુકેશ પટેલ

આશા પરમાર

બાપુનગર વોર્ડ નં.26

નં.1

સરોજ સોલંકી

જે ડી પટેલ

નં.2

જયશ્રી દાસરી

સુરેશ તોમર

નં.3

અશ્વિન પેથાણી (R)

જશુમતી પરમાર

નં.4

પ્રકાશ ગુર્જર

હેતલ પંચાલ

સરસપુર વોર્ડ નં.27

નં.1

મંજુલા ઠાકોર

મંગળ સુરજકર

નં.2

ભારતી વાણી

નવાઝ શેખ

નં.3

ભાસ્કર ભટ્ટ (R)

ફાલ્ગુની ચાવડા

નં.4

દિનેશ કુશવાહ

રજની મહેશ્વરી

ખાડિયા વોર્ડ નં.28

નં.1

નિકી. મોદી

શાહનવાઝ શેખ

નં.2

ગીતા પરમાર

દેવર્ષિ શાહ

નં.3

પંકજ ભટ્ટ

રઝિયા બાનુ શેખ

નં.4

ઉમંગ નાયક

બિરજુ ઠક્કર

જમાલપુર વોર્ડ નં.29

નં.1

પુષ્પા સુમરા (R)

જુનૈદ શેખ

નં.2

મનીષા પરમાર

અનવર બીસોરા

નં.3

જિતેન્દ્ર મકવાણા

અઝરાજબીન કાદરી

નં.4

પંકજ ચૌહાણ

મનીષા પરીખ

પાલડી વોર્ડ નં.30

નં.1

ચેતના પટેલ

વિનોદ ભણશાલી

નં.2

પૂજા દવે

તેજસ્વીની મહેતા

નં.3

પ્રિતિશ મહેતા

સૌરભ મિસ્ત્રી

નં.4

જૈનિક વકીલ

સીમા સોલંકી

વાસણા વોર્ડ નં.31

નં.1

સોનલ ઠાકોર

પૂનમ દંતાણી

નં.2

સ્નેહલબા પરમાર

તૃપ્તિ રાવલ

નં.3

હિમાંશુ વાળા

ભાવિન શાહ

નં.4

મેહુલ શાહ

વિનુ ગોહિલ

વેજલપુર વોર્ડ નં.32

નં.1

કલ્પના ચાવડા

મેલજી મહેશજી ઠાકોર

નં.2

પારૂલદવે

સુનિલ જીકાર

નં.3

દિલીપ બગડિયા (R)

મીનાક્ષી ઠક્કર

નં.4

રાજેશ ઠાકોર (મુખી) (R)

મનીષા વાઘેલા

સરખેજ વોર્ડ નં.33

નં.1

અલકા જે. શાહ

હેતા પરીખ

નં.2

જયા દેસાઈ

વિજય આચાર્ય

નં.3

જયેશ ત્રિવેદી (R)

મંજુલા સોલંકી

નં.4

સુરેન્દ્ર ખાચર

અઝીઝ પટેલ

મક્તમપુરા વોર્ડ નં.34

નં.1

જિજ્ઞા આહિર

સમીરખાન પઠાણ

નં.2

હર્ષા મકવાણા

નીલમ દીવાન

નં.3

દિગ્વિજયસિંહ ચુડાસમા

હાજી શેખ

નં.4

અભય વ્યાસ (R)

રોશન વોરા

બહેરામપુરા વોર્ડ નં.35

નં.1

નીતા મકવાણા

કમળા ચાવડા

નં.2

કવિતા શાહ

કમરુંદ્દીન પઠાણ

નં.3

કમલેશ પરમાર

તસ્લિમ આલમ તીલ્મીઝી

નં.4

ભરત સરગરા

નગમા રંગરેઝ

દાણીલીમડા વોર્ડ નં.36

નં.1

હંસા ડાભી

શહેઝાદ ખાન પઠાણ

નં.2

ગીતાંજલિ ગુપ્તા

રમીલા પરમાર

નં.3

રમેશ જાદવ

જમના વેગડા

નં.4

ભરત પરમાર

સલીમ સાબુવાલા

મણિનગર વોર્ડ નં.37

નં.1

શિતલ ડાગા (R)

દિવ્યેશ બ્રહ્મભટ્ટ

નં.2

ઇલાક્ષી એસ. શાહ

તુષાર સુતરિયા

નં.3

ડૉ.ચંદ્રકાંત એચ. ચૌહાણ

રાવિન્દ્ર પટેલ

નં.4

કરણ ભટ્ટ

નરગીસ શેખ

ગોમતીપુર વોર્ડ નં.38

નં.1

પુષ્પા રાઠોડ

ઇકબાલ શેખ

નં.2

ગીતા ઉજ્જૈની

ઝુલ્ફીખાન પઠાણ

નં.3

નીલય શુક્લા

કમળા ચૌહાણ

નં.4

અશોક એમ. સામેત્રિયા

રૂકસાબાનુ ઘાંચી

અમરાઇવાડી વોર્ડ નં.39

નં.1

પ્રતિભા દુબે

જગદીશ રાઠોડ

નં.2

જશી પરમાર

પાર્વતી પરમાર

નં.3

ઓમપ્રકાશ બાગડી

વિજય દેસાઈ

નં.4

મહેન્દ્ર પટેલ

સપના તોમર

ઓઢવ વોર્ડ નં.40

નં.1

નીતા દેસાઈ

વિષ્ણુ દેસાઈ

નં.2

મીનુ ઠાકુર

જીમલી ગોહિલ

નં.3

દિલીપ પટેલ

બિરવા પટેલ

નં.4

રાજુ દવે

ગીતા લખતરિયા

વસ્ત્રાલ વોર્ડ નં.41

નં.1

ગીતા પ્રજાપતિ (R)

આશિષ પટેલ

નં.2

ચંદ્રિકા પટેલ

રણજિતજી ઝાલા

નં.3

પરેશ પટેલ (R)

પાયલ પટેલ

નં.4

અનિરુદ્ધસિંહ ઝાલા (R)

ભારતી પંચાલ

ઇન્દ્રપુરી વોર્ડ નં.42

નં.1

અલ્કા પંચાલ

પ્રવીણ પટેલ

નં.2

શિલ્પા પટેલ (R)

મનીષ પટેલ

નં.3

કૌશિક પટેલ

નૈના પંચાલ

નં.4

ચંદ્રકાંત પ્રજાપતિ

બબુ પરમાર

ભાઇપુરા વોર્ડ નં.43

નં.1

મીરા રાજપૂત

જગદીશ ચૌહાણ

નં.2

વસંતી પટેલ

નિલેશ પ્રજાપતિ

નં.3

ગૌરાંગ પ્રજાપતિ

ઇલાક્ષી પટેલ

નં.4

કમલેશ પટેલ

સુમિ સાગઠિયા

ખોખરા વોર્ડ નં.44

નં.1

જીગીષા સોલંકી

અપૂર્વ પટેલ

નં.2

શિવાની જનેઇકર

મધુ પરમાર

નં.3

ચેતન પરમાર

પુષ્પા ડિ'કોસ્ટ

નં.4

કમલેશ પટેલ

સોનલ ઠાકોર

ઇસનપુર વોર્ડ નં.45

નં.1

ગીતા સોલંકી

જાગેશ ઠાકોર

નં.2

મોના રાવલ

નૈનેશ પટેલ

નં.3

શંકર આર. ચૌધરી

ગંગા મકવાણા

નં.4

ગૌતમ પટેલ (R)

સવિતા પટેલ

લાંભા વોર્ડ નં.46

નં.1

જશોદા અમલિયાર

મેહુલ ભરવાડ

નં.2

ચાંદની પટેલ

મનુ સોલંકી

નં.3

માનસિંહ સોલંકી

હેતા સડાત

નં.4

વિક્રમ ભરવાડ

સોનલ ઠાકોર

વટવા વોર્ડ નં.47

નં.1

જલ્પા પંડ્યા (R)

ભાવેશ પટેલ

નં.2

સરોજ સોની

શાહિદ આફ્રિદી

નં.3

ગીરીશપટેલ

કૈલાશ ઠાકોર

નં.4

સુશિલ રાજપૂત

પ્રિયંકા રાજપુત

રામોલ વોર્ડ નં.48

નં.1

સુનિતા ચૌહાણ

પ્રકાશ મકવાણા

નં.2

ચંદ્રિકા પંચાલ

રાજુ ભરવાડ

નં.3

સિદ્ધાર્થ પરમાર

રવીના યાદવ

નં.4

મૌલિક પટેલ

ઝીંકલ ચૌહાણ

ભાજપે નવા વાડજ-સરદારનગરના ઉમેદવાર કેમ બદલ્યાં?
ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે ભાજપે નવા વાડજ તથા સરદારનગર વોર્ડના એક-એક ઉમેદવાર બદલવા પડ્યા હતા. નવા વાડજ વોર્ડમાં બળદેવ દેસાઇને ભાજપે ટિકિટ આપી હતી. પરંતુ તેમનો ગુનાઈત રેકોર્ડ હોવાની ફરિયાદ થતાં તેના સ્થાને વિજય પંચાલને ટિકિટ અપાઈ છે. સરદારનગર વોર્ડમાં લાલચંદ પંજવાણીને ટિકિટ અપાઈ હતી. પરંતુ તેઓ નબળા હોવાની કાર્યકરોની ફરિયાદને પગલે બાદ તેમને બદલીને ચંદ્રકાંત ખાનચંદાનીને ઉમેદવાર બનાવાયા છે. ખોખરા વોર્ડમાં ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર સંબંધે કાકા ભત્રીજા થાય છે. ભાજપે અહીં ચેતન પરમારને જ્યારે કોંગ્રેસે ચેતનના કાકા મધુભાઇ પરમારને ટિકિટ આપી છે.

મનપાની ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન
અમદાવાદ મનપાની ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થઇ ગયું છે. આ ગઠબંધનના ભાગરૂપે સરદારનગરમાં એનસીપીના નેતા નિકુલસિંહ તોમરને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી હતી. તોમર કોંગ્રેસના મેન્ડેટ પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. કોંગ્રેસે એનસીપીના ઉમેદવારને ટિકિટ આપતા એનસીપીએ અમદાવાદ મ્યુનિ. એકપણ ઉમેદવારને ઉભા રાખ્યા નથી. એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા પુરતું ગઠબંધન થયું હોવાનું સુત્રોનું કહેવું છે. આથી એનસીપીએ કોઇ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. બીજી તરફ ધારાસભ્યની જીદને કારણે સરસપુરમાંથી ચૂંટણી લડવા માગતા દિનેશ શર્માને તેમની આખી પેનલ ઉતારવાની તક ન મળી. આથી પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ ધારાસભ્ય હિંમતસિંહ સાથે ઘર્ષણ ટાળ્યું હતું. તેમણે વચલો માર્ગ કાઢીને હિન્દી પ્રાંતના મતદારોની સંખ્યા ધરાવતા ચાંદખેડામાંથી ટિકિટ મેળવી હતી અને તેની પેનલના ઉમેદવારોને પણ ત્યાંથી ટિકિટ અપાવી હતી.

ટિકિટ ફાળવણીમાં અન્યાયના આક્ષેપ સાથે હિંમતસિંહના ઘરે મોડી રાત્રે હોબાળો
એસસી કેટેગરીને અસંતોષના મુદ્દે રાત્રે હિંમતસિંહ પટેલના ઘરે હોબાળો થયો હતો. ઠકકરબાપાનગર, રખિયાલ અને બાપુનગર,સરસપુરમાં એસસી કેટેગરીના દાવેદારોને જોઇએ તેટલી સંખ્યામાં ટિકિટ મળી હતી નહી. જે નેતાઓ આંદોલન કરતી વખતે હંમેશા હાજર રહેતા હતા તેવા યુવા નેતાઓને ટિકિટ મળી નહીં. આથી કેટલાક યુવા નેતાઓ મોડી રાત્રે હિંમત સિંહના ઘરે પહોંચી ગયા હતા. તેમણે હિંમત સિંહના ઘરે પહોંચીને હોબાળો કર્યો હતો. ધારાસભ્ય ઘરે હતી નહીં અને એટલે તેમના પુત્રએ આખો મામલો સંભાળ્યો હતો. છેવટે હિંમતસિંહના પરિવારજનોએ હિંમતસિંહ સાથે ફોન પર વાત કરાવતા કાર્યકરો તેમના ઘરેથી નીકળી ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post