• Home
  • News
  • ખૂબ જ બોલ્ડ છે ‘જવાની જાનેમન’ની આ એક્ટ્રેસ, ઇન્ટરનેટ પર આગ લગાવે છે તેની Hot તસવીરો
post

અલાયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 11:36:01

છેલ્લા બે વર્ષથી બોલિવૂડમાં એક્ટ્રેસના ડેબ્યૂનો ચલણ વધ્યો છે. જુલાઈ, 2018માં પહેલા જ્હાન્વી કપૂર, પછી સારા અલી ખાન, અન્નયા પાંડે અને હવે એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી અને કબીર બેદીની પૌત્રી અલાયા એફ(Alaya F). તાજેતરમાં સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મજવાની જાનેમનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અલાયાની કેટલીક બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો સામે આવી છે.

 

અલાયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર અલાયાની કેટલીક એવી તસવીરો છે જે ખૂબ હોટ છે. અલાયાની તસવીરોને ફેન્સ પણ ઘણી પસંદ કરે છે અને શેર કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ એક્ટ્રેસની ફિલ્મજવાની જાનેમનને ભારતમાં એક સપ્તાહમાં લગભગ 20 કરોડ રૂપિયાની 

adv

Related News

post
post
post
post
post
post
post