• Home
  • News
  • રિયલ લાઇફમાં ખુબજ બોલ્ડ અને ગ્લૈમરસ છે ટીવીની આ નાગિન, તમે પણ જોઈ લો
post

આશકા ગોરડિયા યોગા લવર છે અને આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 11:40:50

એક્ટ્રેસ આશકા ગોરડિયા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ઘણી ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. ટીવી પર મોટાભાગે સંસ્કારી વહુનો રોલ નિભાવતી આશકા રિયલ લાઈફમાં ખુબજ બોલ્ડ અને ગ્લેમરસ છે. જો કે, તેને ટીવી સીરિયલનાગિન 2’થી અલગ ઓળખ મળી હતી.

 

નાગિનમાં આશકાના રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આશકા ખૂબ બોલ્ડ અને ગ્લેમરસ છે. આશકા પોતાના યોગની બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. 2012માં આશકા કલર્સ ટીવીના રિયાલીટી શો બિગ બૉસ 6માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.

 

આશકા ગોરડિયા યોગા લવર છે. આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.


આશકા પતિ સાથે નચ બલિયેમાં પણ જોવા મળી હતી. ઉપરાંત કુસુમ, લાગી તુજસે લગન, બાલવીર અને બિગ બોસ 6 જેવા શોમાં આશકા કામ કરી ચૂકી છે.

 

આશકા બિગ બોસ સહિત કેટલાક રિયાલિટી શોમાં નજર આવી છે. આશકા નચ બલિયેમાં પોતાના ડાન્સથી લોકોના દિલ પર ખાસ જગ્યા બનાવી ચુકી છે. સિવાય આશકા ખતરો કે ખિલાડીમાં મુશ્કેલ સ્ટંટ કરી ચુકી છે.

adv

Related News

post
post
post
post
post
post
post