• Home
  • News
  • ટીવી અભિનેત્રી વાહબિજ દોરાબજીનો જોવા મળ્યો બોલ્ડ લૂક, સોશિયલ મીડિયામાં વર્તાવ્યો કહેર
post

વાહબિજ દોરાબજી (Vahbbiz Dorabjee) પોતાના આ ફોટોમાં લાલ કલરના સ્વિમિંગ સૂટમાં નજરે પડી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 12:21:36

નાના પરદાની જાણીતી અભિનેત્રી વાહબિજ દોરાબજી(Vahbbiz Dorabjee) ના બોલ્ડ ફોટો આજકાલ સોશિયલ મીડિયા(Social Media) ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. વાહબિજ(Vahbbiz Dorabjee) પોતાના ફોટોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. ફરી એકવાર ઈંટરનેટ ઉપર અભિનેત્રી બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને વાહબિજ દોરાબજી(Vahbbiz Dorabjee) એ પોતાના આ બોલ્ડ અને ગ્લેમરસ ફોટો ઈંસ્ટાગ્રામ (Instagram) ઉપર શેર કર્યા કર્યા છે. વાહબિજ દોરાબજી (Vahbbiz Dorabjee) પોતાના આ ફોટોમાં લાલ કલરના સ્વિમિંગ સૂટમાં નજરે પડી રહી છે. વાબહિજ દોરાબજી(Vahbbiz Dorabjee) ના આ ફોટો સોશિયલ મીડિયા (Social Media) ઉપર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. ઈંસ્ટાગ્રામ (Instagram) ઉપર વાહબિજ દોરાબજી(Vahbbiz Dorabjee) ના આ ફોટો ચારે બાજુ કહેર વર્તાવી રહ્યા છે. જુઓ આ હોટ અને ગ્લેમરસ PHOTOS..

adv

Related News

post
post
post
post
post
post
post